તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વ રક્તદાતા દિન નિમિત્તે કેમ્પ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સુરતરક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટર તરફથી પ્રતિવર્ષ 14 જૂન વિશ્વ રક્તદાતા દિન નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન શિબિરો, મોટીવેશન કાર્યક્રમ વગેરેનું આયોજન કરાયુ છે. નિમિત્તે શહેરમાં રક્તદાન સપ્તાહનું આયોજન કરાશે જેમા નાનપુરાખાતે સી.એન.બોડાવાલા ટ્રસ્ટ, દમણીયા સોની યુવક સંઘ દ્વારા અડાજણ, ગુરુનાનક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભટાર, સેઇલર યુથ ક્લબ દ્વારા જહાંગીરપુરા પોલીસ સ્ટેશન સામે રક્તદાન કેમ્પનું આયોજન તા.11 જૂૂના રોજ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...