તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

JCI દ્વારા ‘ડેલ્ટા સર્કલ’ પર સેમિનાર યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર @srt_cb



જેસીઆઇસુરત સમ્રાટ ગ્રુપ દ્વારા 25મી માર્ચે ‘ડેલ્ટા સર્કલ : ધી સિક્રેટ ઓફ હેપીનેસ’ વિષય પર મોટીવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સેમિનારમાં મોટીવેશનલ સ્પીકર જેસી સંદીપ ડોબરીયા વિષયલક્ષી વાત કરશે. દિમાગના ડેલ્ટા સર્કલમાં રહેલા નેગેટીવ વિચારોને કેવી રીતે દુર કરી અને પોઝિટીવ થિકીંગ કેળવી શકાય વિશે સેમિનારમાંથી જાણી શકાશે. સેમિનારનું આયોજન રાત્રીના 09.00 કલાકે જે.ડી.ગાબાણી લાઇબ્રેરી ખાતે યોજાશે, જેમાં કોઇ પણ સુરતી વિનામૂલ્યે હાજર રહીને કાર્યક્રમ માણી શકશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો