તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનહર ઉધાસ સુરતીઓને સંગીત જલસો કરાવશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | ચેમ્બરઓફ કોમર્સ દ્વાર ચેમ્બરના સભ્યો માટે મનહર ઉધાસના સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ 18મી માર્ચના રોજ સાંજે 08.00 વાગ્યે સરસાણા કન્વેન્શન હોલમાં આવેલા પ્લેટિનમ હોલમાં યોજાશે. કાર્યક્રમમાં મનહર ઉધાસ ગઝલ અને ગીતોથી સુરતીઓને સંગીત જલસો કરાવશે. કાર્યક્રમમાં માત્ર આમંત્રિત ભાગ લઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો