તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • યુનિવર્સિટીમાં કોમન કાઉન્સેલિંગનો નિર્ણય લઈ પીજી પ્રવેશ અટકાવાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિવર્સિટીમાં કોમન કાઉન્સેલિંગનો નિર્ણય લઈ પીજી પ્રવેશ અટકાવાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | રાજ્યનીતમામ મેડિકલ કોલેજોમાં એમબીબીએસ અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં પ્રવેશ માટે કોમન કાઉન્સેલિંગ ફરજિયાત કર્યું છે. જેનો અમદાવાદના વિદ્યાર્થીઓએ વિરોધ કરતા સરકારે રાજ્યની તમામ કોલેજો અને યુનિવર્સિટીઓને એમડિશન પ્રક્રિયા અટકાવવા માટે આદેશ કર્યો છે. જેથી નર્મદ યુનિવર્સિટીએ મેડિકલ ફેકલ્ટિમાં પીજીની પ્રવેશ અટકાવી દીધી છે.

સિન્ડિકેટ મેમ્બર ડો. મહેન્દ્ર ચૌહાણે કહ્યું કે, કેન્દ્ર સરકાર 10 માર્ચેના રોજ એક ગેજેટ બહાર પાડ્યું હતું. જે અનુસાર રાજ્યની તમામ મેડિકલ કોલેજઓ અને યુનિવર્સિટીઓમાં યુજી અને પીજી કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા માટે કોમન કાઉન્સેલિંગ કરવામાં આવશે. એમસીઆઈના અને અન્ય નિયમોમાં પણ સુધારા કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો