તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | તારીખેમારામારી થઈ હતી. જેમાં શ્રવણ મિશ્રા નામના યુવકે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | તારીખેમારામારી થઈ હતી. જેમાં શ્રવણ મિશ્રા નામના યુવકે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | તારીખેમારામારી થઈ હતી. જેમાં શ્રવણ મિશ્રા નામના યુવકે અન્ય યુવકને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. જેમાં શ્રવણને સામેવાળા યુવકે ઈજાઓ કરતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાયો હતો. શ્રવણ હરીશંકર મિશ્રાની સામે પોલીસે ગુનો નોંધી પોલીસજાપ્તા સાથે તેને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આજે સવારે સારવાર દરમિયાન શ્રવણ મિશ્રાએ પેશાબનું બહાનું કાઢીને ભાગી ગયો હતો. વધુ તપાસ લીંબાયત પોલીસ કરી રહી છે.

હત્યાની કોશિશના આરોપીની ધરપકડ પહેલાં સ્મીમેરમાં પોલીસ જાપ્તામાંથી ફરાર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો