તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

92 વર્ષનાં જૈનમુનિ રોજ ડાયાલિસિસ કરાવે છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | ભવ્યચાતુર્માસ અર્થે પધારેલા સ્થાનકવાસી જૈન સંત પૂજ્ય રૂપમુનિજી મહારાજ સાહેબનાં દર્શનાર્થે રોજ હજારોની સંખ્યામાં પધારી રહ્યા છે. ત્યારે જૈનમુનિની દિનચર્યા કોઇપણ અન્ય જૈનમુનિ અને સંત કરતાં એકદમ અલગ છે રોજ તલસ્પર્શી વ્યાખ્યાનો અને પ્રવચન દ્વારા અત્યાર સુધી લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવનાર જૈનમુનિને રાજસ્થાન સરકારે છેલ્લા 25 વર્ષની મુખ્ય અતિથિ તરીકે ઘોષિત કર્યા છે. તેઓ દરરોજ ડાયાલિસિસ કરાવે છે. બપોરે 12થી 4 કલાક પૂજ્ય રૂપમુનિજીનું ડાયાલિસિસ થાય છે જેના માટે ડાયાલિસિસ મશીન અને ડોક્ટરો કાયમ સાથે રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો