તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |સુરતમાં 22 જુલાઈથી ટાઈમ્સ ગેહના નવવધુ માટેનું પ્રદર્શન શરૂ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |સુરતમાં 22 જુલાઈથી ટાઈમ્સ ગેહના નવવધુ માટેનું પ્રદર્શન શરૂ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |સુરતમાં 22 જુલાઈથી ટાઈમ્સ ગેહના નવવધુ માટેનું પ્રદર્શન શરૂ થાય છે. શ્રેષ્ઠ બ્રાંડના ઉત્પાદનોનું પ્રદાન કરી અને શ્રેષ્ઠ સેવા સાથે લગ્નની તૈયારીના સંદર્ભ આનંદમય તૈયારી માટેના અમારા સતત પ્રયાસો દ્વારા બે સંસ્કરણોના સફળ સંચાલન પછી ટાઈમ્સ ગેહનાનું ત્રીજું સંસ્કરણ આપની સમક્ષ આવી રહ્યું છે. પ્રદર્શન હોટલ ગ્રાન્ડ ભગવતી, સુરત ખાતે 22થી 24 જુલાઈ સુધી ચાલશે. સ્ત્રીઓ માટેના એકબીજા સાથે મેળ ખાતા વસ્ત્રોના સેટ હોય કે પછી ઝવેરાત, પ્રદર્શન બધું પ્રદાન કરશે. સુંદર અને નાજુક ડિઝાઈનર કપડાં, ચળકાટ ધરાવતા ઝવેરાત પગરખા સુધીનું બધું એક જગ્યાએથી તમે મેળવી શકો છો. ટાઈમ્સ ગેહના પ્રદર્શનની પ્રસિદ્ધિજ છે કે જેના થકી મહત્ત્વના વેપારી કેન્દ્રો જેમ કે કોલ્હાપુર, હૈદરાબાદ, પૂના, બરોડા, નાગપુર અને અમદાવાદમાં એના રસ્તા ખુલ્લા છે. સંખ્યાબંધ તકોના પ્રકાર સાથે અધ્યતન અનુભવો માટે લગ્ન, લગ્ન માટેની નવી વસ્તુઓના ઉત્પાદનો અને ઉપલબ્ધ સેવાઓ સહિત બધું અહીં ખરીદી શકો છો. નવવધુ માટે કુંદનજડિત પોલકા સોના અને હીરા જડિત સેટ સાથે ઉપલબ્ધ છે. નવયુવતિઓ માટે લાલિત્યપૂર્ણ અને મહામૂલ્ય કિંમતી અને અંશત કિંમતી રત્નો જડેલા ઝવેરાત છે. પોષાકોને એવા ખાતા ઝવેરાત વિવિધ રંગો અને એની છટાયુક્ત રત્નો સહિતના છે. પ્રદર્શનમાં તમને વિવિધ ડ્રો, લકી ટિપ્સ અને વિશિષ્ટ ભેટસોગાદો માટે સહભાગી થવા માટે આમંત્રીએ છીએ. અમુક પ્રદર્શનકારો સમયે ડિસ્કાઉન્ટ પ્રદાન કરશે.

ટાઈમ્સ ગેહના ઝવેરાતનું 22થી 24 જુલાઈ સુધી ઝગમગતું પ્રદર્શન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો