તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વૃદ્ધના ગળામાંથી ચેઈનની ચીલઝડપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | અઠવાલાઈન્સનજીક બાઈક પર આવેલા બે અજાણ્યા રસ્તો ઓળંગી રહેલા વૃધ્ધના ગળા માંથી સોનાની ચેઈન આંચકી પલાયન થઈ ગયા હતા.

પાર્લેપોઈન્ટ ધરમપેલેસ વિભાગ-2 ખાતે રહેતા અને નિવૃત્ત વાડીલાલ વીરચંદ સંઘવી(86) સોમવારે વહેલી સવારે દેરાસર જવા માટે નિકળ્યા હતા. દરમિયાન અઠવાલાઈન્સ લાલબંગલા પાસે તેઓ રસ્તો ઓળંગી રહ્યા હતા. ત્યારે બાઈક પર બે અજાણ્યાઓ આવી સરનામુ પુછવાના બહાને ઉભા રાખી તેમના ગળા માંથી રૂ.20 હજારની કીમતની 10 ગ્રામની સોનાની ચેઈન આંચકી નાસી છુટ્યા હતા. બનાવ અંગે વાડીલાલભાઈએ ઉમરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો