તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ડિંડોલીમાં શ્રમજીવી યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિંડોલીમાં શ્રમજીવી યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડિંડોલીમાંયાર્નના ગોડાઉનમાં કામ કરતા એક શ્રમજીવી યુવાનને લોહીની વોમિટ થયા બાદ બેભાન થઈ જતાં સારવાર માટે નવી સિવિલ ખાતે ખસેડાયો હતો.જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી પીએમ કરતા પીએમના પ્રાથમિક રિપોર્ટમાં હત્યા થઈ હોવાની આંશકા વ્યક્ત કરાઈ છે.

ડિંડોલી નવાગામ જમના પાર્કમાં આવેલા પવન પાટીલના યાર્નના ગોડાઉનમાં રહેતો 25 વર્ષીય સંતોષ (25) ત્યાં મજૂરી કામ કરતો હતો. દરમિયાન બુધવારે સવારે સંતોષને લોહીની વોમિટ થતાં તેને નવી સિવિલ ખાતે લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે સંતોષને મૃત જાહરે કરી તેની લાશને પીએમ માટે ખસેડી હતી.

પ્રાથમિક માહિતીમાં કમળો હોવાનું જણાયું છે, પીએમ રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે

^સંતોષનામોત અંગે કેટલાકના નિવેદન લેવાયા હતા. જેમાં જણાયું હતું કે,સંતોષ દારૂ પીવાનો આદી હતો અને તેને એક અથવાડીયાથી કમળો હતો. બિમારીમાં તેણે દારૂ પીધો હોય અને તેની તબીયત ગંબીર બની મોત નિપજ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. પીએમ ચોક્કસ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.તેમ છતા અમારી તપાસ ચાલુ છે. > એએસઆઈસૈલેન્દ્રભાઈ જગન્નાથભાઈ, ડિંડોલીપોલીસ મથક.

પ્રાથમિક રિપોર્ટમાં નાક, મોઢુ અને ગળુ દબાવી હત્યા કર્યાની આશંકા વ્યક્ત કરાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો