તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | આગામીઓગષ્ટ મહિનામાં અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય કુસ્તી સ્પર્ધા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | આગામીઓગષ્ટ મહિનામાં અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય કુસ્તી સ્પર્ધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | આગામીઓગષ્ટ મહિનામાં અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય કુસ્તી સ્પર્ધા માટે સુરત સુરત તરફથી ખેલાડીઓ મોકલવા માટે સિલેકશન તા.30 જૂલાઇનાં રોજ શનિવારે આર્ય સમાજ મંદિર, સોની ફળિયા ખાતે સાંજે 4 કલાકે સિલેકશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમા રસ ધરાવતા ખેલાડીઓએ અચુક હાજર રહેવા માટે આમંત્રણ પાઠવાયું છે.

સિનિયર કુસ્તી ચેમ્પિયનશિપ સિલેક્શન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો