તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | ધીસુરત ડિસ્ટ્રીક્ટ લેડી એડવોકેટ્સ કમિટીનાં કન્વીનર પ્રીતિ જીગ્નેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | ધીસુરત ડિસ્ટ્રીક્ટ લેડી એડવોકેટ્સ કમિટીનાં કન્વીનર પ્રીતિ જીગ્નેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ધીસુરત ડિસ્ટ્રીક્ટ લેડી એડવોકેટ્સ કમિટીનાં કન્વીનર પ્રીતિ જીગ્નેશ જોષીએ જણાવ્યું કે, શ્રાવણ માસ નિમિત્તે એક દિવસીય 12 મહાદેવનાં ધાર્મિક પ્રવાસનું વિનામૂલ્યે આયોજન આગામી તા.7 ઓગષ્ટનાં રોજ કરવામાં આવ્યું છે જેના માટે 7 ઓગષ્ટનાં રોજ સવારે 5:30 કલાકે ટીમલીયાવાડ,નાનપુરા ખાતેથી 56 સીટની એક લક્ઝરી બસ ઉપડશે જેમા જોડાવવા માટે મહિલા એડવોકેટ્સ આમંત્રણ પાઠવાયું છે.

વિનામૂલ્યે ધાર્મિક પ્રવાસ યોજવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો