તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | ખાંડવાલાસાર્વજનિક હાઇસ્કૂલ ફોર ગર્લ્સ, પ્રાથમિક વિભાગ ખાતે ફેશન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | ખાંડવાલાસાર્વજનિક હાઇસ્કૂલ ફોર ગર્લ્સ, પ્રાથમિક વિભાગ ખાતે ફેશન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ખાંડવાલાસાર્વજનિક હાઇસ્કૂલ ફોર ગર્લ્સ, પ્રાથમિક વિભાગ ખાતે ફેશન શોનું આયોજન કરાયું હતું .જેમા પ્રથમ વંશિકા ઉધનાવાલ, બીજા ક્રમે શ્રેયા રાણા અને ત્રીજા ક્રમે હર્ષિતા ત્રિવેદી આવ્યા હતા. જ્યારે વર્ષાગીતમાં પ્રથમ ક્રમે કાજલ પરમાર, દ્વિતિય ક્રમે જરીવાળા ‌ધ્રુવી અને તૃતિય ક્રમે રૂદ્વા ઝાંઝીબારવાળા રહ્યા હતા. શાળા પરિવારે તેમને અભિનંદન પાઠવ્યા હતા.

ખાંડવાલા સ્કૂલમાં વિવિધ સ્પર્ધા યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો