તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | જીવનમાંસહુથી ઊંચામાં ઊંચી સાધના અને સિદ્ધિ પ્રસન્નતામા છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | જીવનમાંસહુથી ઊંચામાં ઊંચી સાધના અને સિદ્ધિ પ્રસન્નતામા છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | જીવનમાંસહુથી ઊંચામાં ઊંચી સાધના અને સિદ્ધિ પ્રસન્નતામા છે અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એવોર્ડ પણ છે. એમ રાંદેર રોડ જૈન સંઘ ખાતે સુપ્રસિદ્ધ ધીરજમુનિ જણાવ્યું હતું. પુણ્ય બે પ્રકારે છે આનંદ શેનો પૈસા મળવાનો કે ધર્મ મળવાનો. પૈસો ડૂબાડશે,ધર્મ તારશે. પ્રજ્ઞા પુણ્યને ઓળખવાની પ્રજ્ઞા જરૂરી છે. ધર્મની ઉપેક્ષાનું કારણ ધર્મને સમજવાની પ્રજ્ઞા નથી. પુરુષાર્થ પ્રત્યેક ક્ષણે પુરુષાર્થની આવશ્યકતા છે. શબરીને રામ માટે પ્રેમ હતો તો રોજ બોર લેવા જતી હતી. પુણ્ય,પ્રજ્ઞા,પ્રેમ અને પુરુષાર્થ થી મળતી પ્રસન્નતા જીવનનો મોટામાં મોટો અને સાચો પુરુસ્કાર છે તે સ્વપ્ન માંયે ભૂલવું જોઇએ નહિં.

જીવનમાં પ્રભુ અને ધર્મ પ્રત્યે પ્રેમ જરૂરી છે: ધીરજમુનિ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો