તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | ભક્તિયોગાચાર્યપરમ પૂજ્ય જૈનાચાર્ય યશોવિજય સૂરિશ્વરજી મહારાજ સાહેબની અતિ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | ભક્તિયોગાચાર્યપરમ પૂજ્ય જૈનાચાર્ય યશોવિજય સૂરિશ્વરજી મહારાજ સાહેબની અતિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ભક્તિયોગાચાર્યપરમ પૂજ્ય જૈનાચાર્ય યશોવિજય સૂરિશ્વરજી મહારાજ સાહેબની અતિ દિવ્ય પ્રભાવી દૈનિક વાચના શુક્રવાર તા.22 જૂલાઇનાં રોજ(અષાઢી વદ-3)થી શરૂ થઇ રહી છે જેમા વાચનાનો સમય રોજ સવારે 7:15 કલાકથી 8 વાગ્યાનો રહેશે. વાંચના કૈલાસનગર જૈન સંઘ ખાતે યોજવામાં આવશે.

જૈનાચાર્ય યશોવિજય સૂરિજીની વાચના આજે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો