તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | બુધવારેલિંબાયત સ્થિત નીલગીરી પાસે આવેલ બજરંગદળ મંદિર ખાતે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | બુધવારેલિંબાયત સ્થિત નીલગીરી પાસે આવેલ બજરંગદળ મંદિર ખાતે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | બુધવારેલિંબાયત સ્થિત નીલગીરી પાસે આવેલ બજરંગદળ મંદિર ખાતે કપડાં અને અનાજ વિતરણ કેમ્પનું આયોજન મિથિલેશભાઇ પાઠકના જન્મ દિવસે નિમિત્તે રાખવામાં આવ્યો હતો જેમા અપંગ અને વિધવા બહેનોની સહાય રૂપે તેમને અનાજ અને કપડાં વિતરણ કરવામાં આવ્યા હતા. જેમા કુલ 250 બહેનોને કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

લિંબાયત ખાતે કપડાં-અનાજ વિતરણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો