‘અભિકલ્પ’ પેઇન્ટિંગ સ્પર્ધામાં 600 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

DivyaBhaskar News Network

Dec 07, 2018, 12:42 PM IST
Surat News - latest surat news 041003
Surat News - latest surat news 041003
સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com

કોસંબા ખાતે આવેલી પી.પી. સવાણી યુનિવર્સિટીના ડિઝાઇન ડિપાર્ટમેન્ટ દ્વારા કલાત્મક વિષય પર આધારિત "અભિકલ્પ’ ચિત્રકામ અને પેઇન્ટિંગ સ્પર્ધા યોજાઈ હતી જેમાં સુરત, ભરૂચ, અંકલેશ્વર અને કોસંબાના ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 600 વિદ્યાર્થીઓઅે ભાગ લીધો હતો. આ સ્પર્ધાના વિજેતાઓને રોકડ ઇનામ તેમજ સર્ટિફિકેટ આપવામાં આવશે.


X
Surat News - latest surat news 041003
Surat News - latest surat news 041003
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી