આધ્યાત્મિક જીવનનો ભેદ સ્વર્વેદ ગ્રંથથી સમજાવાયો

આધ્યાત્મિક જીવનનો ભેદ સ્વર્વેદ ગ્રંથથી સમજાવાયો

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:10 AM IST
સુરત : મનની અંદર જેવા વિષય ઉઠે તેને ભાવ સ્વભાવ કહેવાય અને બહારના જગતમાં તેવી ક્રિયા થાય મનમા છલ કપટ હોય બુદ્વિમાં મલિનતા હોય ચિતમા વાસનાના સંસ્કાર હોય અને અહંકાર ભળેલો હોય તો મંદિર મસ્જિદ કે ચર્ચમાં જવાથી અધ્યાત્મ પ્રાપ્ત નહીં થાય. વિહંગમ યોગ અડાજણ સેન્ટર પર સ્વર્વેદ ગ્રંથ દ્વારા આધ્યાત્મિક જીવનનો ભેદ સમજાવાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં.

X
આધ્યાત્મિક જીવનનો ભેદ સ્વર્વેદ ગ્રંથથી સમજાવાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી