તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • એસ્સાર સ્ટીલની હજીરા ટાઉનશિપ કેશલેસમાં પહેલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એસ્સાર સ્ટીલની હજીરા ટાઉનશિપ કેશલેસમાં પહેલી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એસ્સારસ્ટીલે કહ્યું કે તેની સુરતના હજીરામાં આવેલી નંદ નિકેતન ટાઉનશિપ પહેલી ખાનગી ટાઉનશિપ છે, જે કેશલેસ થઈ છે. જોકે માટે મુંબઈ સ્થિત ફાઇનાન્સિયલ ટેક્નોલોજી કંપની મોબાઇલ વોલેટએ સહાય કરી છે. ટીએમડબ્લ્યુએ માટે બે ઓફર કરી હતી, જેમાં સ્માર્ટફોન આધારિત ટીએમડબ્લ્યુ એપ-આરબીએલ બેન્ક કો-બ્રાન્ડ પ્રી-પેડ કાર્ડ દ્વારા માસ્ટરકાર્ડ ઓફર કરવામાં આવ્યાં હતાં, જે દેશમાં માસ્ટરકાર્ડ આધારિત સર્વસ્વીકૃત છે. ટીએમડબ્લ્યુ એપ 12,000 કરતાં વધુ યુઝર્સે ડાઉનલોડ કરી છે, જ્યારે 8,000થી વધુ સંખ્યામાં ટીએમડબ્લ્યુ-આરબીએલ બેન્કના પ્રીપેડ કાર્ડ સુરતમાં યુઝર્સને આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો