તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • 1લીથી ડેરિવેટીઝ માર્કેટમાં સુરતના હીરાનું વેચાણ શરૂ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1લીથી ડેરિવેટીઝ માર્કેટમાં સુરતના હીરાનું વેચાણ શરૂ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત| ડાયમંડમાર્કેટની હાલની સ્થિતિ મુજબ સુરત તેમજ મુંબઇમાં તૈયાર થતાં હીરાની બજાર કિંમત વિદેશની કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે જેનો લાભ સ્થાનિક હીરાઉદ્યોગકારોને મળતો નથી. એવામાં નાના રોકાણકારો હીરા ખરીદીની પ્રક્રિયાથી દૂર રહે છે. નાનો રોકાણકાર પણ હીરામાં રોકાણ કરતો થાય તેમજ ઓનલાઇન યુગમાં હીરાનું વેચાણ ઓનલાઇન શરૂ થાય તે હેતુસર તૈયાર કરાયેલા પ્લેટફોર્મ મારફતે 1લી એપ્રિલથી સુરતના હીરાઓનું ડેરિવેટીઝ માર્કેટમાં વેચાણ શરૂ કરવામાં આવશે.હીરાઉદ્યોગકારોના તેમજ નાના રોકાણકારો વાયદા બજારમાં સીધા ખરીદ-વેચાણના લાભની સાથે એસએમઇ સેક્ટર માટે લોનના લાભો પણ સરળતાથી મળી શકશે તેમજ વાયદાબજારના કારણે હીરામાં રોકાણ વધશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો