તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • નોટીફાઇડ બોર્ડ માટે મોકલાયેલા નામ સામે સચીનના માજી સેક્રેટરીનો વિરોધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોટીફાઇડ બોર્ડ માટે મોકલાયેલા નામ સામે સચીનના માજી સેક્રેટરીનો વિરોધ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સચીનનોટીફાઇડ એરિયા ઓથોરીટીના બોર્ડમાં ગેરહકે નિમણુંક કરતાં સચીન ઇન્ડસ્ટ્રીયલ સોસા.ના કારોબારી સભ્ય તથા માજી સેક્રેટરી રમાબેન રામોલિયા દ્વારા જીઆઇડીસી એમડી તેમજ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરતાં જીઆઇડીસીમાં એક પણ પ્લોટ હોવા છતાં ડી.એમ.પટેલનું નામ અધિકારી સંબંધોના કારણે બોર્ડ ઓફ મેમ્બર્સ માટે આગળ કરાયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

કરાયેલી રજુઆતમાં રમાબેન દ્વારા જણાવાયું છે કે એશોસિએશન તરફથી નામોની યાદીઓમાં ક્યારે પણ ડી.એમ.પટેલનું નામ હોવા છતાં લેટરહેડનો ડૂર ઉપયોગ કરી પ્રમુખ પદે દિપક અકબરી હોવા છતાં તેમની સહી કરેલો પત્ર બોર્ડમાં સોપાયો છે. કારોબારી સભ્યની ફરિયાદથી જીઆઇડીસીમાં નવો વિવાદ ઉભો થયો છે. છેલ્લા કેટલાક સમયથી સચીન જી.આઇ.ડી.સી. વિવિધ કારણોસર વિવાદમાં આવતી રહી છે.

એક ડાયરેક્ટર સર્વિસ સાથે ડિવોટેડ હોવો જોઇએ

^સ્ટેટગવર્મેન્ટ ગેઝેટ મુજબ ડાયરેક્ટરો પૈકી એક ડાયરેક્ટર પબ્લિક સર્વિસ સાથે ડિવોટેડ હોવો જોઇએ અને રહી વાત પ્લોટની તો જીઆઇડીસીમાં એક-બે નાના પ્લોટની સાથે 1.07 હજાર સ્કેવર મીટરનો પ્લોટ ફળવાયેલ છે.> ડી.એમ.પટેલ,માજીજીઆઇડીસીસભ્ય

GIDCમાં એક પણ પ્લોટ નહી હોવા સાથે અધિકારીઓની મિલિભગત સાથે બોર્ડમાં નામ આગળ કરાયું હોવાનો આરોપ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો