તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેપારી સાથે સ્કૂટર અથડાવી 1.60 લાખ તફડાવ્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | મજુરાગેટદયાળજી આશ્રમના બસ સ્ટોપ પાસે કાપડના વેપારી સાથે સ્કુટર અથડાવીને બે ગઠીયાઓ રૂ.1.60 લાખ તફડાવી ગયા હતા.

વેસુ વીઆઈપી રોડ શ્યામવિલા એપાર્ટમેન્ટમાં રહેતા નરેશ નોરતમલ બોથરા ટેક્ષટાઈલ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. દયાળજી આશ્રમ નજીક એક અજાણ્યો સ્કુટર ચાલક રોંગસાઈડમાં તેમની નજીક આવ્યો હતો અને તેમને ટક્કર મારી હતી. જેથી તેમણે તેને જોઈને ચલાવવાનુ કહેતા સામેથી તેનો એક સાથીદાર આવ્યો હતો અને બન્ને વચ્ચે એક્ટીવા ચલાવવા બાબતે બોલાચાલી કરી સ્કુટર નરેશભાઈ પર નમાવી દીધુ હતુ નરેશભાઈની નજર ચુકવી ખીસ્સા માંથી રોકડા1.60 લાખ તફડાવી ગયા હતા. થોડો સમય બાદ ચોરી થઈ હોવાની જાણ થતા અઠવા પોલીસ મથકમાં બન્ને ચોરીની ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી ગઠીયાઓની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો