તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | બારડોલીલિનીયર બસ સ્ટેન્ડ નજીક એસટી બસ ચાલકે અડફેટમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | બારડોલીલિનીયર બસ સ્ટેન્ડ નજીક એસટી બસ ચાલકે અડફેટમાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | બારડોલીલિનીયર બસ સ્ટેન્ડ નજીક એસટી બસ ચાલકે અડફેટમાં લેતા ગંભીર રીતે ઘવાયેલી નવસારી બજારની મહીલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. નવસારી બજાર ખાતે રહેતા ગુલશનબી રસુલમિયા શેખ બુધવારે બારડોલી ખાતે સંબંધીને ત્યા ગયા હતા. ત્યાથી તેઓ પરત ઘરે આવવા માટે નિકળ્યા હતા દરમિયાન બારડોલી લિનીયર બસ સ્ટેન્ડ નજીક એસટી બસના ચાલકે તેમને અડફેટમાં લેતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. જેથી તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. સારવાર દરમિયાન તેમનુ શુક્રવારે મોત નિપજ્યુ હતુ.

બારડોલી લિનિયર બસ સ્ટેન્ડ નજીક એસટી બસચાલકે અડફેટમાં લેતા વૃદ્ધાનું મોત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો