તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માતની અદાવતમાં થયેલી હત્યામાં 3 ઝડપાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | કાપોદ્રાઠાકોરદ્વાર નજીક હીરાના કારખાનામાં કામ કરતા યુવકની બાઈક સાથે અજાણ્યા યુવકની બાઈકને ટક્કર લાગી હતી. જેમાં વાતનું વતેસર કરી ચપ્પુ કાઢીને યુવકને મારી દેતાં ગંભીર ઈજા થઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા રમેશ ક્રાંતિ અકબરીને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. શુક્રવારે વહેલી સવારે તેનું મોત થયું હતું. કાપોદ્રા પોલીસે ગુનામાં હિતેષ મનુ રાઠોડ, કલ્પો કાળુ બજાણીયા તથા નીલેશ રાજુ ઝાપડીયાની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

હોસ્પિટલમાંપહોંચડનારે પોલીસથી ડરવાની જરૂર નથી

પોલીસકમિશનરે શહેરની પ્રજાને વિનંતી કરી છે કે ઈજાગ્રસ્તને એમ્બ્યુલન્સ કે અન્ય વાહનમાં હોસ્પિટલમાં પહોંચાડવા જો કોઈ મદદરૂપ થાય તો તેને પોલીસ કોઈજાતની હેરાનગતિ કરશે નહિ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો