તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |શહેરના ડીંડોલી વિસ્તારમાં વિદ્યાથીના હાથમાંથી મોબાઈલ લૂંટી અજાણ્યા ફરાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |શહેરના ડીંડોલી વિસ્તારમાં વિદ્યાથીના હાથમાંથી મોબાઈલ લૂંટી અજાણ્યા ફરાર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |શહેરના ડીંડોલી વિસ્તારમાં વિદ્યાથીના હાથમાંથી મોબાઈલ લૂંટી અજાણ્યા ફરાર થયા હતા. ડીંડોલી રામીપાર્ક સોસાયટીમાં રહેતા સિધ્ધાંત અશોક કુલકર્ણી 16મી તારીખે ડીંડોલીના રિઝન્ડ પ્લાઝાની સામેથી બાઈક પર જતા હતા. તે સમયે પાછળથી આવેલા અજાણ્યા બે શખ્સોએ તેના હાથમાંથી રૂ.14 હજારનો મોબાઈલ છીનવી ભાગી ગયા હતા. વધુ તપાસ ડીંડોલી પોલીસ કરી રહી છે.

ડિંડોલી વિસ્તારમાં વિદ્યાર્થીના હાથમાંથી મોબાઇલ છીનવી અજાણ્યા બે ફરાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો