તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |વેડરોડ પર રહેતા એક મજૂરને અજાણ્યા બે શખ્સોએ એસીડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |વેડરોડ પર રહેતા એક મજૂરને અજાણ્યા બે શખ્સોએ એસીડ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |વેડરોડ પર રહેતા એક મજૂરને અજાણ્યા બે શખ્સોએ એસીડ પીવડાવી દીધું હોવાની વાત પોલીસ દ્વારા જાણવા મળી છે. શહેરના વેડરોડ અંખડ આંનદ કોલેજની સામે સરસ્વતી એપાર્ટમેન્ટમાં રહેતા પ્રીતમ ભીખુભાઈ ઘનગરને શુકવારે બે અજાણ્યાએ એસીડ પીવડાવી દેતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાર્યા હતો. જો કે તેને કયા કારણોથી એસીડ પીવડાવામાં આવ્યું તે અંગે પોલીસને તેને કોઈ હકીકતો જણાવી હતી. ચોકબજાર પોલીસે અજાણ્યા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વેડરોડ પર મજૂરને અજાણ્યા બે શખ્સોએ એસિડ પીવડાવી દીધું , હાલ સારવાર હેઠળ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો