તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | નાનપુરામાં પરીવારથી અલગ એકલવાયુ જીવન વ્યતિત કરતા એક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | નાનપુરામાં પરીવારથી અલગ એકલવાયુ જીવન વ્યતિત કરતા એક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | નાનપુરામાં પરીવારથી અલગ એકલવાયુ જીવન વ્યતિત કરતા એક આધેડે ફાસો ખાઈ જીવન ટુંકાવી લીધુ હતુ. બનાવ અંગે અઠવા પોલીસે અક્સમાત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. નાનપુરા નળવાળી ગલીમાં રહેતા જીતેન્દ્રભાઈ રતિલાલ રેતીવાલા(47)ટેક્ષટાઈલ માર્કેટમાં કામ કરતા હતા. તેઓ પોતાના માતા પિતા તેમજ પત્ની અને પુત્રી સહીતના પરીવારથી અલગ રહેતા હતા અને એકલવાયુ જીવન વ્યતિત કરતા હતા. ગૂરૂવારે રાત્રે કોઈક સમયે તેમણે પોતાના ઘરમાં છતના હુક સાથે દુપટ્ટો બાંધી જીવન ટુંકાવી લીધુ હતુ. બનાવની જાણ થતા અઠવા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

નાનપુરામાં પરિવારથી એકલવાયું જીવન જીવી રહેલા આધેડે કંટાળી આપઘાત કર્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો