તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પાલિકા | સફાઈ કામદારની જગ્યા માટે ટેસ્ટ ઈન્ટરવ્યૂ તાકીદે લેવા માગણી

પાલિકા | સફાઈ કામદારની જગ્યા માટે ટેસ્ટ-ઈન્ટરવ્યૂ તાકીદે લેવા માગણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સફાઈ કામદારોની ખાલી જગ્યા અંગે જાહેરાત પ્રસિદ્ધ કરાયા બાદ ફોર્મ પણ સ્વીકારાયા હતા પરંતુ 2015માં સંખ્યાબંધ ફોર્મ ભરાયા છતાં તેની પ્રેક્ટિકલ ટેસ્ટ તથા ઈન્ટરવ્યૂ થયાં નથી. તેથી સફાઈ કામદારોની ભરતી પ્રક્રિયા હાથ ધરવા માજી વિપક્ષ નેતા બાબુભાઈ કાપડિયાએ માંગ કરી છે. તેમણે પાલિકા કમિશનર અને મેયરને લેખિત આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે, વર્ષ 2015માં શિક્ષિત બેરોજગારો ને માટે ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરી અમે આશરે 700ને ટ્રેનિંગ આપી હતી અને રેલી કાઢી અગાઉ પાલિકા કમિશનરને આવેદનપત્ર પણ પાઠવ્યુ હતું. વર્ગ-3 અને 4 ની 3339 ખાલી જગ્યા માટે અરજી મંગાવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...