જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ માટે કમિટી બનાવી

સુરત | જેમ એન્ડ જ્વેલરીના તમામ માઇન્સ ટુ માર્કેટ સુધીના સેગમેન્ટના વિકાસ માટે ડોમેસ્ટિક કાઉન્સિલ રચવાનો નિર્ણય...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:06 AM
જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ માટે કમિટી બનાવી
સુરત | જેમ એન્ડ જ્વેલરીના તમામ માઇન્સ ટુ માર્કેટ સુધીના સેગમેન્ટના વિકાસ માટે ડોમેસ્ટિક કાઉન્સિલ રચવાનો નિર્ણય કર્યો છે.જેને લઇને 12 સભ્યોની અનઔપચારિક કમિટી તૈયાર કરવામાં આવી છે. ધી જેમ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા રજુ થયેલા એક અહેવાલ પ્રમાણે કેન્દ્રીય કોમર્સ મંત્રી સુરેશ પ્રભુ દ્વારા ડોમેેસ્ટિક ક્ષેત્રોના વિકાસ માટે ડોમેસ્ટીક કાઉન્સિલ રચવાની જાહેરાત કરી છે. જેમાં ડાયમંડ માઇનીંગ થી લઇને ડાયમંડ માર્કેટ ઉપરાંત નાના-મોટા ઉદ્યોગકારો ઉપરાંત ગ્રામ્ય અને શહેરના તમામ સેક્ટરને સાંકળી લેવાનો નિર્ણય કરતાં 12 સભ્યોની અનઔપચારિક કમિટી ઘડવામાં આવી છે.

X
જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ માટે કમિટી બનાવી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App