તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગીતોથી ડોક્ટર્સે સંગીત જલસો કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | દર્દીઓ પાછળ બિઝી રહેતા સિટી ડોક્ટર્સને મનોરંજન મળી રહે એ માટે ફેમિલી ફિઝિશિયન એસોસિએશન દ્વારા બુઝૂર્ગો કા હમસફર અંતર્ગત સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં ડોક્ટર્સે બોલીવુડના ગીતો સાંભળીને મનોરંજન મેળવ્યુ હતું. આ કાર્યક્રમમાં પાન ખાયે સૈયા, દેખા ના હાયે, યે ચાંદ સા રોશન ચહેરા, પિયા તહોસો નૈના, ફૂલો કા તારોકા, દુનિયા મેં લોગો કો જેવા ગીતો રજૂ કરવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...