તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતની ખાસિયત દર્શાવતુ સોંગ બન્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સુરતની ખાસિયતો દર્શાવી શકાય એ માટે સુરતના યો યો જયે સુરત શહેર પર વિડિયો સોંગ બનાવ્યું છે. આ સોંગમાં સુરતની ફેમસ 36 વાનગીઓને આવરી લીધી છે. સોંગને સુરતમાં જ શુટ કર્યું છે અને બનાવવા માટે દોઢ મહિનાનો સમય લાગ્યો છે. આ સોંગને સોશિયલ મિડીયાના માધ્યમથી લોંચ કરાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...