રાયન સ્કૂલમાં ફી મુદ્દે વાલીઓએ વિરોધ કર્યો

રાયન સ્કૂલમાં ફી મુદ્દે વાલીઓએ વિરોધ કર્યો

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:06 AM IST
રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાલીઓએ ફી મામલે વિરોધ નોંધાવ્યો હતો. ડુમસની રાયન સ્કૂલમાં ધો. 9ના વિદ્યાર્થીઓને ધો. 10ના ફોર્મ અત્યારથી ભરાવ્યા છે. જો કે, ફોર્મમાં શાળા જે ફી નક્કી કરી છે. તે ભરવી પડશે તેવો ઉલ્લેખ કરતા એક વાલીએ વિરોધ કર્યો હતો. ડુમસની રાયન સ્કૂલમાં ધો. 9માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના વાલીએ આક્ષેપ કર્યો હતો કે, શાળાએ અત્યારથી જ ધો. 10ના ફોર્મ ભરાવ્યા છે. જેમાં એવું લખ્યું છે કે, શાળા જે ફી નક્કી કરી છે. તે ભરવી પડશે. જોકે, આ મામલે આચાર્ય કહે છે કે અમે કોઇ જ વિદ્યાર્થીઓ પાસે ફોર્મ ભરાવ્યા નથી.

X
રાયન સ્કૂલમાં ફી મુદ્દે વાલીઓએ વિરોધ કર્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી