તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • લાઇવ કોન્સર્ટ : કોફી વિથ ક્લાસિક પોપ રોક મ્યુઝિક.!

લાઇવ કોન્સર્ટ : કોફી વિથ ક્લાસિક પોપ રોક મ્યુઝિક.!

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાં એક કેફેમાં ક્લાસિક પોપ રોક મ્યુઝિકનો લાઇવ કોન્સર્ટનું આયોજન કરવામાં આ‌વ્યુ હતુ. આ લાઇવ પર્ફોમન્સ અંતરીક્ષ બેન્ડ દ્વારા પરફોર્મ કરવામાં આવ્યુ ંહતું. જેમાં સુરતીઓએ ક્રેઝી લિટલ થીંગ કોલ લવ, હિયર વિધાઉટ યુ, કમિંગ બેક ટુ લાઇફ,વિ વિલ રોક યુ, આઇ વોન્ટ ટુ બ્રેક ફ્રી, હાઇવે ટુ હેલ, બેક ઇન બ્લેક, રોડ હાવ બ્લુઝ જેવા સોંગ્ઝ પણ માણ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...