તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સાગરે ટ્રોલી સાથે ટ્રેક્ટર 54 કિલોમીટર રિવર્સમાં ચલાવ્યું

સાગરે ટ્રોલી સાથે ટ્રેક્ટર 54 કિલોમીટર રિવર્સમાં ચલાવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાગર કહે છે કે ‘મેં 301 કિલોમીટર રિવર્સમાં ટ્રેક્ટર ચલાવવાનું નક્કી કર્યું હતું. જો કે વરસાદ અને વિપરીત પરિસ્થિતિઓના કારણે મેં આ પ્રવાસ ટુંકાવ્યો હતો. મેં 54 કિલો મીટર રિવર્સમાં ટ્રેક્ટર ચલાવીને આ પ્રયાસ પુરો કર્યો હતો.હું રિવર્સમાં કાર પણ ચલાવી ચુક્યો છું. જો કે કાર કરતા ટ્રોલીને કંટ્રોલ કરવું ખૂબ જ અઘરું છે. કેમ, કે એ ફક્ત એક રોડ સાથે જોડાયેલી હોય છે અને સતત પાછળ જોવું પડે છે. ટ્રેક્ટરથી રાત્રે ડ્રાઇવિંગ ન કરી શકાય કારણ કે,ટ્રોલીમાં લાઈટની સગવળ હોતી નથી અને જેના કારણે મેં મારું ટાર્ગેટ પૂરું નહોતો કરી શક્યો.\\\'

અન્ય સમાચારો પણ છે...