તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાસ્યોત્સવમાં સુરતીઓ ત્રણ કલાક હસ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સબળ સ્ત્રી સર્જકો અને એમની કલમથી સુરતીઓ વાકેફ થાય એ હેતુથી સાહિત્ય સંમગ દ્વારા ‘હાસ્યોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આ‌વ્યું હતું.‘હાસ્ય રંગ ગુલાબી’ની પંચલાઈન સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્વાતિ મેઢ, કલ્પના દેસાઈ, પ્રજ્ઞા વશી, શિલ્પા દેસાઈ, પલ્લવી મિસ્ત્રી, સ્વાતિ નાયક, ધ્રુતિકા સંજીવ, યામિની પટેલ જેવા સ્ત્રી સર્જકોએ હાસ્ય-કૃતિનું પઠન કર્યુ હતું. હાસ્યોત્સવમાં ભાગ લેનાર સ્ત્રી સર્જકોએ શુદ્ધ હાસ્ય દ્વારા શ્રોતાઓને સતત ત્રણ કલાક સુધી ખડખડાટ હસાવ્યા.

અન્ય સમાચારો પણ છે...