તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતીય નેવીએ નોટિફિકેશન બહાર પાડ્યું.!

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ભારતીય નેવીમાં શોર્ટ સર્વિસ કમિશન (એસએસસી) અધિકારીઓ માટે વેકેન્સી ઓપન થઇ છે, જેમાં કેન્ડિડેટ એપ્લાય કરી શકશે જેઓ 60 ટકા સાથે એન્જિનિયરિંંગ પાસ કર્યુ હોય અથવા તો એ કોર્સનાં છેલ્લા વર્ષમાં ભણતા હોય.! આ વેકેન્સી માટે અપરણિત પુરુષ અને સ્ત્રી બન્ને એપ્લાય કરી શકશે. જેમાં એર ટ્રાફિક કંટ્રોલ, ઓબ્ઝર્વર અને પાયલોટ પોસ્ટ માટે પ્રવેશ લેવામાં આવશે. કેન્ડિડેટ્સ આ પોસ્ટ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન 25 ઓગસ્ટ સુધી કરાવી શકશે. ઓનલાઇન વિન્ડો 14 સપ્ટેમ્બર સુધી ખુલ્લી રાખવામાં આવશે. વધુ માહિતી માટે નેવીની વેબસાઇટ ખાતે સંપર્ક કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...