તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નીટ-2019 એક્ઝામમાં કોઇ બદલાવ થશે નહીં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | નેશનલ એલિજીબિલિટી ટેસ્ટ કમ એન્ટ્રન્સ ટેસ્ટ યુજી(નીટ યુજી) માટે 2019માં નવા નિયમ લાગુ થવાની શક્યતા છે. કારણકે સ્વાસ્થ્ય મંત્રાલયે ઓછામાં ઓછા 2019 સુધી પરીક્ષા બે વખત અને ઓનલાઇન ન કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. એ પ્રસ્તાવ પર હાલમાં એમએચઆરડી વિચારણા કરે છે. જેનાં પર અવતા આઠવાડિયા સુધીમાં નિર્ણય લેવામાં આવશે. એટલે કે 2019માં અન્ડર ગ્રેજ્યુએટ ચિકિત્સા પ્રવેશ પરીક્ષામાં પહેલેથી જ રહેશે.

અન્ય સમાચારો પણ છે...