તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

CBSEએ ‘એક્ઝામ લોકેટર’ એપ તૈયાર કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | અમદાવાદની કેન્દ્રિય વિદ્યાલય,અથવા તો કોઈ પણ CBSE સ્કૂલની બોર્ડ એક્ઝામ આપનાર સ્ટુડન્ટ્સ હવે પોતાના એક્ઝામ સેન્ટરને લઈને ટેન્શન ફ્રી થઈ જશે. સીબીએસઈ તરફથી બોર્ડ એક્ઝામ આપનાર સ્ટુડન્ટ્સને હવે પોતાનું એક્ઝામ સેન્ટર સરળતાથી મળી રહે તે માટે એક્ઝામ લોકેટર એપ બનાવી છે. આ એપની મદદથી સ્ટુડન્ટ્સ એક્ઝામ સેન્ટર પર જલદી પહોંચશે. સામાન્ય રીતે ધોરણ-10 અને 12ના સ્ટુડન્ટ્સનું એક્ઝામ સેન્ટર હોય તેને શોધવા માટે સ્ટુડન્ટ્સ ચોક્કસ સમય કરતાં સેન્ટર પર લેટ પહોંચતા હતાં.

રજીસ્ટ્રેશન પ્રોસેસ
સૌથી પહેલાં બોર્ડની વેબસાઈટ cbse.nic.in પર જાઓ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર એકેડેમિકયર 2018-19ની લિંક પર ક્લિક કરો. ત્યારબાદ કન્ટીન્યુ ફોર રજીસ્ટ્રેશનની લિંક પર ક્લિક કરો.

માહિતી ભરીને સબમિટ કરો અને ફી સબમિટ કરીને રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...