તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat ‘ચલો એકબાર ફિર સે..’ પ્રેક્ષકોએ અનુભવી એક રસપ્રદ મૂંઝવણ

‘ચલો એકબાર ફિર સે..’ પ્રેક્ષકોએ અનુભવી એક રસપ્રદ મૂંઝવણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાર્તા | ગોવાના એક કોફી શોપમાં વાર્તા શરૂ થાય છે. અમેરિકાથી એક્વોલોજીનું ભણીને આવેલ યુવાન ચંચલ અહીં એક્વેરિયમના પ્રોજેક્ટ પર કામ કરનાર છે. અહીં એ સ્મૃતિ નામની છોકરીને મળે છે. બન્ને ટૂંકા પરિચયમાં એક-બીજાની નજીક આવે છે અને બીજા દિવસે સ્મૃતિ એ મુલાકાત, એ યુવાન, આખી વાત ભૂલી જાય છે. હકીકતમાં એને મગજની એક બીમારી છે જેથી તેની યાદદાસ્તમાં કોઈ વાત એક દિવસથી વધારે રહેતી નથી. 15મી ઓગસ્ટે થયેલા એક અકસ્માતમાં તેની યાદદાસ્ત ત્યાં જ અટકી ગઈ છે અને એની સાથે એનો પરિવાર પણ એ એકજ દિવસમાં રોજ-રોજ જીવે છે. રોજ-રોજ સ્મૃતિ એના પપ્પાની બર્થડે ઉજવે છે. આ બાજુ જિંદગીમાં પહેલીવાર છેલ બટાયુ ચંચલ સ્મૃતિ વિશે સિરિયસ છે અને ખરેખર એના પ્રેમમાં છે. એ સ્મૃતિની સ્મૃતિ પાછી લાવવા બીડું ઉચકે છે. સફળ થશે ?

પુનિત લોટવાલા જાણીતા નાટ્ય સમીક્ષક અને લેખક છે. અેમણે વિવિધ ક્ષેત્રે એવોર્ડ મેળવ્યા છે.

ચલો એકબાર ફિરસે

નિર્માણ | ભર્ગ્વિ જાગીરદાર લેખક | મકરંદ મુસળે દિગ્દર્શક | દેવાંગ જાગીરદાર સંગીત | શોનક પંડ્યા સંગીત સંચાલન | આદિત્ય કામત પ્રકાશ આયોજન | હરીશ લુહાર કલાકાર | ઝલક, ચંચસ, મેઘા, સ્મૃતિ, જગદીપ, વિસ્મય, પલાશ, સ્વાગત, દેવાંગ, ધીરૂ, રંજના, રોઝી, ભાવિક, ડીકોસ્ટા, માઈકલ, મયુર, ડો. આગતસ્ય, યશ.

વાર્તા | ગોવાના એક કોફી શોપમાં વાર્તા શરૂ થાય છે. અમેરિકાથી એક્વોલોજીનું ભણીને આવેલ યુવાન ચંચલ અહીં એક્વેરિયમના પ્રોજેક્ટ પર કામ કરનાર છે. અહીં એ સ્મૃતિ નામની છોકરીને મળે છે. બન્ને ટૂંકા પરિચયમાં એક-બીજાની નજીક આવે છે અને બીજા દિવસે સ્મૃતિ એ મુલાકાત, એ યુવાન, આખી વાત ભૂલી જાય છે. હકીકતમાં એને મગજની એક બીમારી છે જેથી તેની યાદદાસ્તમાં કોઈ વાત એક દિવસથી વધારે રહેતી નથી. 15મી ઓગસ્ટે થયેલા એક અકસ્માતમાં તેની યાદદાસ્ત ત્યાં જ અટકી ગઈ છે અને એની સાથે એનો પરિવાર પણ એ એકજ દિવસમાં રોજ-રોજ જીવે છે. રોજ-રોજ સ્મૃતિ એના પપ્પાની બર્થડે ઉજવે છે. આ બાજુ જિંદગીમાં પહેલીવાર છેલ બટાયુ ચંચલ સ્મૃતિ વિશે સિરિયસ છે અને ખરેખર એના પ્રેમમાં છે. એ સ્મૃતિની સ્મૃતિ પાછી લાવવા બીડું ઉચકે છે. સફળ થશે ?

ડાયલોગ | સ્ત્રીના જીવનમાં આવતો પુરૂષ જો પહેલો પુરૂષ હોય તો એ પુરૂષ નસીબદાર છે અને જો કોઈ પુરૂષના જીવનમાં આવતી સ્ત્રી છેલ્લી સ્ત્રી હોય તો એ સ્ત્રી નસીબદાર છે.

અભિનય | સામગ્રિક રીતે અભિનય નાટકને આગળ લઈ જતો રહ્યો

દિગ્દર્શન | ‘રોજ રોજ ઉગતો સુરજ’, ‘સોનાની જાળ’ જેવા શબ્દો પ્રયોજીને દિગ્દર્શકે નાટકને વધુ જીવંત બનાવ્યું.

અન્ય સમાચારો પણ છે...