તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat સૌમ્ય લાઈફસ્ટાઈલની વિસ્તરણ યોજના 150 રિટેલ આઉટલેટ શરૂ

સૌમ્ય લાઈફસ્ટાઈલની વિસ્તરણ યોજના 150 રિટેલ આઉટલેટ શરૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ| એનએસઈ-ઈમર્જ લિસ્ટેડ કંપની સૌમ્ય લાઈફસ્ટાઈલ લિ. હવે રિટેલ વેચાણ ક્ષેત્રે જંગી વિસ્તરણ યોજના હાથ ધરી રહી છે. કંપની એક વર્ષમાં દેશમાં 150 નવા રિટેલ આઉટલેટ્સ શરૂ કરવાની તેમજ મોરેશિયસ અને શ્રીલંકામાં રિટેલ આઉટલેટ શરૂ કરવાની યોજના ધરાવે છે. કંપની મલાડ અને સુરત ખાતેની ઉત્પાદન વ્યવસ્થાનું પણ વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...