તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat રાજ્યમાં સ્વાઇન ફ્લૂના વધુ 45 કેસ, મૃત્યુઆંક 24 થયો

રાજ્યમાં સ્વાઇન ફ્લૂના વધુ 45 કેસ, મૃત્યુઆંક 24 થયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જ સ્વાઇન ફ્લૂના નવા 45 કેસ અને 2 મૃત્યુ નોંધાયા છે. અમદાવાદમાં 11, સુરતમાં 10, વડોદરામાં 4, મહેસાણા અને ભાવનગર ખાતે 3 કેસ નોંધાયા છે. અમદાવાદ અને ગીર સોમનાથમાં મૃત્યુના 1-1 કેસ નોંધાયા છે. અત્યારસુધીમાં સ્વાઇન ફ્લૂના 924 કેસ નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક 24 થયો છે. અમદાવાદમાં સૌથી વધુ 391 કેસ અને 11 મોત થયા છે. સુરતમાં 77, વડોદરામાં 49, મહેસાણામાં 49 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...