તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • એરપોર્ટ | કાર્ગો ટર્મિનલ કોમ્પ્લેક્સ માટે 50 લાખનું ટેન્ડર જારી કરાયું

એરપોર્ટ | કાર્ગો ટર્મિનલ કોમ્પ્લેક્સ માટે 50 લાખનું ટેન્ડર જારી કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સુરત એરપોર્ટ પર નવા કાર્ગો ટર્મિનલનું કામ ચાલી રહ્યું છે. આવનારા દિવસોમાં સુરત એરપોર્ટ પર મોટા કાર્ગો વિમાન પણ ઉતરી શકશે આ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કાર્ગો ટર્મિનલ કોમ્પ્લેક્ષ માટે 50 લાખ રૂપિયાનું ટેન્ડર જારી કર્યું છે. એરપોર્ટ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટર્મિનલનું કામ હાલ પ્રગતિમાં છે ઈલેક્ટ્રીસીટીનું કામ કરાનાર હોઇ 50 લાખનું ટેન્ડર જારી કરવામાં આવ્યું છે. આવનારા વર્ષના માધ્ય સુધીમાં કાર્ગો ટર્મિનલ શરુ થઇ જવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...