તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ટેનિસ અને બીચ વોલીબોલના ખેલાડીઓ રાજ્ય કક્ષાએ રમશે

ટેનિસ અને બીચ વોલીબોલના ખેલાડીઓ રાજ્ય કક્ષાએ રમશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સુદર્શન એજયુકેશન ટ્રસ્ટના ઉભરતા ખેલાડીઓના સુંદર પ્રદર્શન દ્વારા મહેસાણા જિલ્લા વ્યાયામ મંડળ આયોજિત અંડર 19 અને અંડર 14 ટેનિસ વોલીબોલ અને બીચ વોલીબોલ અંડર 19 ની અંદર સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી આવનાર ખેલાડીઓ રાજ્ય કક્ષાએ ભાગ લેવા જઇ રહ્યા છે. ખેલાડી મિત્રો અને કોચ મેનેજર અને સુંદર પ્રદર્શન બદલ સમગ્ર શાળા પરિવાર તથા ટ્રસ્ટી કમલેશભાઈ ચૌધરી અભિનંદન પાઠવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...