તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • શિક્ષણ|ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીની બીજા રાઉન્ડ સીટ ફાળવણી ચોથીએ

શિક્ષણ|ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીની બીજા રાઉન્ડ સીટ ફાળવણી ચોથીએ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ડિગ્રી -ડિપ્લોમા ફાર્મસીની સેકન્ડ રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીના ભાગરૂપે ચોથી સપ્ટેમ્બરે સેકન્ડ રાઉન્ડ સીટ એલોટમેન્ટની જાહેરાત થશે. સેકન્ડ રાઉન્ડ રિશફલિંગમાં કન્સેન્ટ આપવાની કાર્યવાહી 24 ઓગસ્ટથી 31 ઓગસ્ટ દરમિયાન રાખી છે. જ્યારે બેન્કમાં ફી ભરવાની કાર્યવાહી 4 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી રાખી છે.

અન્ય સમાચારો પણ છે...