તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓનલાઇન ધંધામાં 2 વેપારીએ 86 હજાર ગુમાવ્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | મૂળઅમરેલીના વતની અને હાલમાં વરાછા એકે રોડ પર રહેતા હિતેશ નાકરાણી ગારમેન્ટનો વેપાર કરે છે. વેપારીએ ગારમેન્ટસની વસ્તુઓ ઓનલાઈન વેચવા માટે ગુગલ એડવર્ડ સર્વિસ પર પ્રોસેસ કરી હતી. વેપારીએ લેરોઝ કંપનીની વેબસાઈટના પ્રમોશન માટે અને તેના મિત્ર કૌશિક રમેશએ વોટ્સએપ એન્ટરપ્રાઈઝ નામની કંપીનીના પ્રમોશન માટે પ્રોસેસ ચાર્જ ભર્યા હતા. બંને વેપારીઓ રીફંડ માંગતા કંપનીએ ગુગલ એડવર્ડ સર્વિસ પર બેંકની અને તેના નામ-ઠામની વિગતો આપી હતી. જોકે ગુગલ એડવર્ડ સર્વિસએ રીફંડ આપવાને બદલે વેપારી હિતેશ નાકરાણીના લેરોઝ કંપનીના ICICI બેંક ખાતામાંથી 44500 ઉપડી ગયા હતા. તેના મિત્ર કૌશિક રમેશના વોટશોપ એન્ટરપ્રાઈઝ કંપનીના યશ બેંકના ખાતામાંથી 42333ની રકમ ઉપાડી જતાં બંને વેપારીઓના 85,333ની રકમ ઉપડી જતાં વરાછા પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે ગુગલ એડવર્ડ સર્વિસના કૃણાલ સામે ચીટીંગનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો