તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓની હડતાળ યથાવત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓની હડતાળ યથાવત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | સુરતજીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના 11 માસ કરાર આધારિત આઉટસોર્સ અને રોજમદાર કર્મીઓ 14મી માર્ચથી સમાન કામ-સમાન વેતન, સમાન જોબ સિક્યોરિટીની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે.જોકે સરકારે માટે કોઈ પ્રકારનું વલણ બતાવ્યું હોવાથી સોમવારે 450 જેટલા કર્મચારીઓએ કચેરીની બહાર ધરણા કરી હતી.કર્મચારીઓએ કરવામાં આવેલી હડતાળના તંત્ર અને સરકાર સુધી કોઈ પડઘા નહીં પડી રહ્યા હોવાનું કહી બુધવારે 450 જેટલા કર્મચારી ગાંધીબાગ પાસેથી રેલી કાઢવાના હતા પરંતુ બોર્ડની પરીક્ષાના કારણોસર પરવાનગી મળતાં રેલી મોકુફ રાખવામાં આવી છે. જોકે એસોસીએશનના જણાવ્યા મુજબ વિવિધ આશ્ચર્યજનક કાર્યક્રમો તેમજ ધરણાં સાથે લડત ચાલુ રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો