તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • 10 વર્ષથી સરથાણા સિમાડામાં BSNL નેટવર્કના ઠેકાણાં નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

10 વર્ષથી સરથાણા-સિમાડામાં BSNL નેટવર્કના ઠેકાણાં નથી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સરથાણા પોલીસ મથકમાં BSNLનું જોડાણ હોવાની વાત સપાટી પર આવી. તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે અહીં તો BSNLનું કેબલ નેટવર્ક નથી! જ્યાં સુધી નેટવર્ક અહીં સુધી પહોંચે નહીં ત્યાં સુધી પોલીસ મથક વંચિત રહેશે! માત્ર પોલીસ સ્ટેશન BSNLની સેવાથી વિમુખ છે એવું નથી આશરે બે કિલોમીટરના વિસ્તારમાં સેંકડો સોસાયટીમાં વસવાટ કરતા લાખો લોકો પણ સેવાથી વંચિત છે. BSNLનું કેબલ નેટવર્ક હજુ તો સરથાણા જકાતનાકા સુધી પણ પહોંચ્યું નથી ત્યારે સીમાડા સુધી, સરથાણા પોલીસ મથક સુધી ક્યારે પહોંચશેω તે કહેવું અઘરું છે.

સરથાણા પોલીસ મથકમાં પણ BSNLનું જોડાણ મળ્યું નથી

દરખાસ્ત મોકલી છે

^સરથાણા જકાતનાકા સુધીનું કામ પૂરું થાય પહેલા વધુ વિસ્તારને આવરી લેવાની દરખાસ્ત મોકલી છે. નિર્ણય આવ્યા બાદ કામ આગળ ધપશે. > પરિમલચૌધરી, સબડિવિ. એન્જિ.,BSNL

2 કિ.મી.ના વિસ્તારમાં સેંકડો લોકો ખાનગી નેટવર્કના ભરોસે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો