તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • રાજ્યમાં શ્રેષ્ઠ શિક્ષણ આપતી ત્રણ શાળાઓમાં સુરતની સ્કૂલનો સમાવેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યમાં શ્રેષ્ઠ શિક્ષણ આપતી ત્રણ શાળાઓમાં સુરતની સ્કૂલનો સમાવેશ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યની હજારો શાળા પૈકી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સાથે પ્રવૃતિઓ અને રમત ગમત સહિતની તમામ બાબતોનું મૂલ્યાંકન કરી બેસ્ટ શાળાનો એવોર્ડ આપવામાં આવે છે. એવોર્ડ જિલ્લા કક્ષાએ ડીઇઓ આપે છે. જેમાં સુરતમાં ચાલુ વર્ષે જિલ્લા શિક્ષણાધિકારી યુ.એન.રાઠોડ દ્વારા શહેરની વિવિધ શાળાઓમાં ઉપરોકત તમામ બાબતનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાંથી અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી લુડર્ઝ કોન્વેટ શાળાને ડીઇઓ દ્વારા પ્રથમ ક્રમ આપવામાં આવ્યો હતો. સાથે લુડર્ઝ કોન્વેનટ શાળાને રાજ્યની બેસ્ટ શાળાઓની હરીફાઇમાં પસંદગી કરવામાં આવી હતી. જેમાં બોર્ડ દ્વારા જાહેર કરાયેલ પરિણામમાં પ્રથમ મોરબીની, બીજા ક્રમે ભાવનગર અને ત્રીજા ક્રમે સુરતની લુડઝ કોન્વેટ શાળા બેસ્ટ શાળાનો એવોર્ડ મેળવવામાં અગ્રેસર રહી છે.

પ્રથમક્રમે મોરબી, બીજા ક્રમે ભાવનગરની શાળા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો