તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાંડેસરામાં બસ સળગાવવામાં વધુ બે પકડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | પાંડેસરામાંએસટી બસ પર પથ્થરમારો કરી આગ ચાંપવાના પ્રકરણમાં પાંડેસરા પોલીસે વધુ બે તોફાનીઓની ધરપકડ કરી હતી. બિહારમાં વાયરલ થયેલા એક વિડીયોને પગલે ઉશ્કેરાયેલા લોકોએ બસને શનિવારે આગ ચાંપી હતી.

પાંડેસરા બાટલીબોય સર્કલ નજીક ભેદવાડના પ્રેમનગર પાસે શનિવારે રાત્રે એસ ટી બસને અટકાવી મુસાફરો તેમજ ડ્રાઈવર-કંન્ડક્ટરને ધમકાવીને નીચે ઉતારી કાચ પથ્થર મારીને તોડી નાખી બસમાં આગ ચાંપી દીધી હતી. બિહારમાં વાયરલ એક વિડીયોને પગલે ઉશ્કેરાયેલા ટોળાએ બસને આગ ચાંપી હોવાનુ બહાર આવ્યા બાદ પોલીસે રવિવારે પ્રકરણમાં 13 તોફાનીઓને ઝડપી પાડ્યા હતા. પ્રકરણમાં પાંડેસરા પ્રેમનગરમાં રહેતા રાહુલ ઉર્ફે ભૈયા રમેશભાઈ સોનવણે અને રાહુલ અમૃતભાઈ દોડેની પોલીસે ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો