તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • વરાછા, કાપોદ્રા, સરથાણા તથા પૂણામાં ચોપડે માત્ર 63 ટપોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરાછા, કાપોદ્રા, સરથાણા તથા પૂણામાં ચોપડે માત્ર 63 ટપોરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોલીસ મથક મુજબ સ્થિતિ જોઈએ તો સૌથી વધુ ટપોરીઓ વરાછા પોલીસ મથકની હદમાં છે. અહીં પોલીસના ચોપડે 34 ટપોરીનાં નામ નોંધાયા છે. બીજા ક્રમે પૂણા પોલીસ મથક આવે છે. અહીં 15, કાપોદ્રામાં 12 અને સરથાણામાં 2 ટપોરીની નોંધ છે. સમયાંતરે પોલીસ ટપોરીઓને ચેક કરે છે. તેની ગતિવિધિ પર ધ્યાન રાખે છે. કોઈ ટપોરી સુધરી જાય તો તેનું નામ લિસ્ટમાંથી રદ્દ કરે છે. પ્રક્રિયા નિરંતર ચાલ્યા કરે છે પણ નોંધપાત્ર બાબત છે કે ખરેખર તો લિસ્ટમાં ટપોરીના નામ વધવા જોઇએ તે વધ્યા નથી હકીકત છે.

મનીશકુકરીને શોધવા પોલીસ કામે લાગી : વિસ્તારનાકેટલાક કુખ્યાત ટપોરીઓ છે. જેમાં મનીશ કુકરી, ડેનિશ ખત્રી, વિપુલ ગાજીપરા, ભૂપત આહીર વગેરેનો સમાવેશ થાય છે. જેમાંથી ભૂપત આહીર બે દિવસ પહેલા પિસ્તોલ સાથે પકડાયો છે. જ્યારે મનીશ કુકરી પેરોલ જમ્પ કરી ભાગી છૂટ્યો છે તેને પકડી પાડવા માટે પોલીસ કામે લાગી છે.

તમામ વિસ્તારોમાં મોટી સંખ્યામાં ટપોરી હોવાનો લોકોને રોજનો અનુભવ પણ પોલીસને સમજાવે કોણ?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો