તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂઝ બ્રીફ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |કતારગામ ધનમોરા ચાર રસ્તાની સાગરસરિતા એપાર્ટમેન્ટ ખાતે રહેતી હીમા નયનેશ પારેખ (27) ગત સોમવારે સાંજના સુમારે પોતાના ઘરે છત હૂક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. કતારગામ પોલીસે આકસ્મીક મોત નોંધ કરી તપાસ હાથ ધરી હતી. 8 માસ પહેલા છુટાછેડા બાદ હીમા એકલી રહેતી હતી. તેનો પતિ બંગડીનો ધંધો કરે છે.

દારૂનો બેફામ વેપલો કરતા શહેરના પાંચ બુટલેગર સહિત 6ને પાસામાં ધકેલી દેવાયા

વેડ રોડ પંડોળ નજીક એમ્બોઈડરીના કારખાનામાંથી સાડીનાં પોટલાની ચોરી

ધો.12 કોમર્સમાં ફેલ થયેલી પુત્રીને પિતાએ પરીક્ષા આપવા કહેતાં ફિનાઈલ પી લીધું

વેસુમાં એસી રિપેરિંગ કરતાં કરંટ લાગતાં વેડ રોડ ભરીમાતાના 33 વર્ષીય યુવકનું મોત

આઠ મહિના પહેલાં થયેલા છૂટાછેડા બાદ એકલી રહેતી કતારગામની યુવતીનો ફાંસો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો